આવિષ્કાર / વિજ્ઞાનનો ચમત્કાર! મરેલા જંતુઓનો જગાડ્યો જીવ! પોતાના વજનથી અનેક ગણી ચીજ ઉપાડી બતાવી

us scientists did unique experiment they turn dead spiders into robots shockingly they pick different objects

સંયુક્ત રાજ્ય અમેરિકામાં રાઇસ વિશ્વવિદ્યાલયના સંશોધકોએ એડવાન્સ સાયન્સ પત્રિકામાં હાલમાં પોતાના એેક પ્રયોગનો રિપોર્ટ જાહેેર કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવીરીતે તેમની ટીમે મૃત જંતુઓના શરીરના પગમાં હવા ભરીને લાયક બનાવી દીધા કે તેઓ ફરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ