કોરોના વાયરસ / હવે ઘરની અંદર છીંકવા, ખાંસવાથી નહીં ફેલાય કોરોના, વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી ટેક્નોલોજી

us scientists develop coating to capture airborne droplets

ખાંસી કે છીંક બાદ નિકળનારા ડ્રોપ્લેટ્સના પ્રસાર પર કાબૂ મેળવવામાં મદદરુપ થશે આ પદાર્થ. કોરોનાને ફેલાતો અટકાવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ