મોટા સમાચાર / અમેરિકાના H1-B વિઝાના નવા નિયમોમાં વિશેષ વ્યવસાયની બદલાઈ વ્યાખ્યા, ભારતીઓને પડશે આ મુશ્કેલી

us revelas new h1b visa rules tightening immigration rules and putting american first

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે ટ્રમ્પ કોરોનામાં થેયલા ડેમેજને કન્ટ્રોલ કરવા માટે વિઝા કાર્ડ રમી રહ્યા છે. કોરોનામાં બેરોજગાર થયેલા અમેરિકનોને કામ મળી રહે તે માટે ટ્રમ્પે અમેરિકાના એચ 1 - બી વિઝા પર પહેલા પ્રતિબંધ મુક્યો હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ