BIG NEWS / અમેરિકામાં ધ્રુજાવી નાંખે તેવા આંકડા! 10 લાખ કેસ આવતા બાયડને કરી ઈમરજન્સી મીટિંગ

US records second time more tha 10 lakh covid 19 case report on monday its a new pandemic record

વિશ્વનું સુપરપાવર અમેરિકા કોરોનાથી સૌથી પીડિત દેશ છે, બૂસ્ટર ડોઝ આપવા છતાં કેસ 10 લાખને પાર થઈ ગયા છે અને બાયડન જાણે નિઃસહાય થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ