કામની વાત / US: સરળતાથી મળી રહેશે ગ્રીન કાર્ડ: H-1B વિઝા નિયમમાં થશે ફેરફાર, ભારતીયોને વધારે ફાયદો થશે

us proposes modernizing of h1b visa faster green card benefit to indian diaspora

અમેરિકામાં વસવા માગતા અને નોકરી ધંધો કરવા માગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ પોતાના એચ-1 B વિઝા સિસ્ટમને મોર્ડન બનાવા જઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ