ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચૂંટણી / જૉ બિડને ભારતીય -અમેરિકનોને આકર્ષવા લેખ લખી ડોનાલ્ડ ટ્રમ્પને આ રીતે ઘેર્યા

us presidential elections 2020 joe biden accused says violence increased against indian americans in trumps government

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને થોડાક જ દિવસો બાકી વધ્યા છે. ત્યારે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડનને એક લેખ લખ્યો છે. જેમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે કે તેમના શાસન દરમિયાન ભારતીય અમેરિકન પર અત્યાચાર થયા છે. આ લેખ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેના માધ્યમથી ભારતીય અમેરિકનમાં પોતાની છાપ ઉભી કરવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ