રાજનીતિ / અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોની નિર્ણાયક ભૂમિકા?

US Presidential Elections 2020 Democrats have a loyal base in Indian Americans

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હવે બે મહિના દૂર છે. ૩ નવેમ્બરે મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થશે અને પ જાન્યુઆરી, ર૦ર૧ સુધીમાં પરિણામો જાહેર થવાની સંભાવના છે. અમેરિકાની કદાચ આ પ્રથમ એવી ચૂંટણી છે કે જેમાં ભારત મુખ્ય કેન્દ્ર સ્થાને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ