અમેરિકા / અમેરિકામાં રાષ્ટ્રપતિપદના સૌથી મોટા દાવેદાર રેસમાંથી બહાર, આ નેતાનો રસ્તો થયો સાફ

us presidential election senator bernie sanders put an end on his 2020 campaign

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટ્સ તરફથી અત્યાર સુધી જે મજબૂત દાવેદાર નજર આવી રહ્યા હતા તે સીનેટર બર્ની સેન્ડર્સે પોતાનુ અભિયાન રોકી દીધું છે. બર્નીના આ પગલા બાદ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જૉ બિડનનો રસ્તો સાફ થઈ ગયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ