ચૂંટણી / અમેરિકાની ચૂંટણીના પરિણામમાં થઈ શકે છે વિલંબ, જાણો કેમ ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું

us Presidential Election Results Date And Time In India, Know Us Elections Results Timetable

વિશ્વની મહાસત્તા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે, અમેરિકામાં મતદાનના તુરત બાદ જ મતગણતરી શરુ થઈ જાય પરંતુ આ વખતે પરિણામમાં વિલંબ થવાની નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ