US Elections 2020 / અનેક શહેરોમાં રસ્તા પર આવ્યા ટ્રમ્પ સમર્થકો, સંગીતની મદદથી મતગણતરી રોકવાની કરાઈ કોશિશ

US Presidential Election Results 2020,Trump Supporters Demonstrate On The Street In Many Cities

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ લગાવીને ટ્રમ્પ સમર્થકોએ અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ કર્યું છે. તેઓ રસ્તા પર આવી ચૂક્યા છે અને જોર જોરથી સંગીત વગાડીને મતગણતરીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય તરફ ટ્રમ્પની વિરુદ્ધમાં પણ નારેબાજી થઈ રહી છે અને તેમને નાઝીવાદી ગણાવતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. અનેક જગ્યાઓએ બંને સમર્થકો અંદરોઅંદર લડાવવાના કારણે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ