નિવેદન / ચૂંટણીનું રાજકારણ, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, તે...

us presidential election 2020 prime minister modi is a friend of mine and he is doing a very good job

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય મતદારોને પોતાની તરફ કરવા માટે કમર કસી છે. તેણે એક ચૂંટણી સંબોધન દરમિયાન ભારતના લોકોના વખાણ કરતા કહ્યું કે અહીના લોકો મહાન છે અને તેમને એક જોરદાર નેતા પસંગ કર્યો છે. તેમણે કહ્યું કે તેમને ભારતીય લોકો અને પીએમ મોદીનું સમર્થન છે.

બ્રેકિંગ ન્યૂઝ