દિલ્હી / કમલા હૈરિસની જીતને લઈને સંબંધીઓમાં ખુશીની લહેર, મામાએ કહ્યું...

us presidential election 2020 kamala harris maternal uncle in delhi would fly to us joe biden

ભારતીય મૂળની અમેરિકી મહિલા કમલા હેરિસ ઈતિહાસ રચવામાં સફળ રહી છે. એક તરફ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિની પસંદગી પામમ્યા છે તો કમલા હેરિસ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ થઈ છે. દિલ્હીમાં કમલા હેરિસના મામા ગોપાલન બાલાચંદ્રન પણ ખુશ છે. તેમનું કહેવું છે કે તે તેમની ભાણેજના શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ