નમસ્તે ટ્રમ્પ / અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે એટલી સંપત્તિ કે ધનકુબેરને પણ ઈર્ષા થાય

US President Trump has so much wealth that even businessman gets jealous

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ ઉદ્યોગપતિ છે. બ્રુકલિન ન્યુયોર્કથી ડોનાલ્ડ ટ્ર્મ્પે બિઝનેસની શરૂઆત કરી હતી. આજે અરબો રૂપિયાના માલિક છે. ટ્ર્મ્પે 1971માં રિયલ એસ્ટેટના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ