કેમ છો ટ્રમ્પ! / મોંઘેરા મહેમાન ટ્રમ્પને આવકારવા અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

us president trump and pm modi to Inaugurate motera stadium in ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ટ્રમ્પને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તો મોટેરા સ્ટેડિયમમાં 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ