BIG NEWS / લોહિયાળ જંગ વચ્ચે યુક્રેન જઈ શકે છે બાઈડેન, આમને-સામને થઈ શકે છે હાઈ લેવલની મીટિંગ

 us president kamala harris to reach ukraine to meet zelensky amid war

રશિયા યુક્રેન જંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ટૂંક સમયમાં કીવ જઈ શકે છે. હકીકતમાં જોઈએ તો, યુક્રેનને સમર્થન આપવા માટે વ્હાઈટ હાઉસ તરફથી એક હાઈ લેવલ ડેલિગેશન કીવ જવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ