કુટનીતિ / જિનપિંગ સાથે પહેલી જ વાતચીતમાં જૉ બાયડને બરાબરની સંભળાવી, કહ્યું 'ચીન સાથે ત્યારે જ કામ કરીશ જ્યારે...'

us president joe biden speaks with chinese president xi jinping for first time as president

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાતચીત કરી. બાયડને ચીની રાષ્ટ્રપતિ સાથે પહેલી જ વાતચીતમાં માનવાધિકાર, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ