અફઘાન કટોકટી / અફઘાન મામલે અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન મોટું એલાન કરે તેવી શક્યતા, થોડીવારમાં રાષ્ટ્રજોગ પ્રવચન

US president Joe Biden addressed the nation on Tuesday on Afghanistan

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની સ્વદેશ વાપસીના 24 કલાક બાદ પ્રમુખ જો બાયડન દેશને સંબોધિત કરવાના છે.

બ્રેકિંગ ન્યૂઝ