શરુઆત / જૉ બાઈડને શરુ કરી સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા, વેબસાઈટ અને ટ્વિટર હેન્ડલ લોન્ચ, જાણો શું નામ રાખ્યું

us president elect joe biden began the transfer of power on sunday

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ જો બાઈડેને રવિવારે સત્તા હસ્તાંતરણ અને નવી સરકાર સાથે ગઠનનું કામ પણ શરુ કર્યુ છે. આ માટે તેમણે BuildBackBetter.com નામથી વેબસાઈટ અને @Transition46ના નામથી ટ્વિટર હેન્ડલ લોન્ચ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ભારતીય મૂળની કમલા હૈરિસની સામે કોરોના, આર્થિક સુધાર, નસ્લવાદી ભેદભાવ અને જળવાયુ પરિવર્તન જેવા મુખ્ય મુદ્દાઓ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ