નિધન / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈનું થયું 71 વર્ષે નિધન, ચાલી રહી હતી સારવાર

us president donald trump younger brother robert trump has died in new york

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. બિઝનેસમેન રોબર્ટ 71 વર્ષના હતા. ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર રોર્બર્ટનું શનિવારે નિધન થયું હતુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પહેલાં શુક્રવારે ન્યૂયોર્ક સીટી હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર ભાઈને મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ