ડોનાલ્ડ ટ્રમ્પે કંઇક આવા અંદાજમાં કર્યા આયુષ્માનની ફિલ્મના વખાણ, ટ્વીટ VIRAL | Us President Donald Trump Tweets For Ayushman Khurana Film

ટ્રેન્ડિગ / ડોનાલ્ડ ટ્રમ્પે કંઇક આવા અંદાજમાં કર્યા આયુષ્માનની ફિલ્મના વખાણ, ટ્વીટ VIRAL

Us President Donald Trump Tweets For Ayushman Khurana Film

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ભારત યાત્રા પર આવવાના છે, પરંતુ ભારત પ્રવાસ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' ના વખાણ  કર્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ