ચિંતાજનક / અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, કોરોના પોઝિટિવ આવ્યા હતા

us president donald trump taken to hospital after he had tested coronavirus positive

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તે કોરોના પોઝિટિવ મળ્યા હતા. મળતી માહિતી મુજબ તેમને વોલ્ટર રીડ હોસ્પિટલમાં લઈ જવાયા છે. તેમની ત્યાં સારવાર ચાલી રહી છે. પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ટ્રમ્પના ડોક્ટરે સીન કોનલીએ જણાવ્યું કે ગુરુવારે સાંજે તેમના સંક્રમિત હોવાની ખરાઈ થઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ