કાર્યવાહી / ટ્રંપનો યૂટર્ન, ઇરાન પર નવા અને કડક પ્રતિબંધ લાદશે અમેરિકા

us president donald trump says new sanctions on iran to start monday

ડોનાલ્ડ ટ્રંપે કહ્યું છે કે અમે ઇરાનની ઉપર સોમવારથી નવા મોટા પ્રતિબંધ લગાવવા જઇ રહ્યા છીએ. જો કે ટ્રંપે એવું પણ કહ્યું કે, હું એ દિવસની રાહ જોઇ રહ્યો છો, જ્યારે ઇરાનની ઉપરથી તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવે અને ફરીથી ઉત્પાદક અને સમૃદ્ધ દેશ બની જશે. આ જેટલું જલ્દી થાય એટલું સારું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ