બેદરકારી / હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસ શિફ્ટ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પહોંચતાની સાથે કર્યુ એવું કે, લોકોએ કરી ટીકા

us president donald trump says he will be leaving walter reed medical

કોરોના સંક્રમણ સામે જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેમણે વ્હાઈટ હાઉસમાં શિક્ટ કરવામાં આવ્યા છે. તેમની વોલ્ટર રીડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે હેલિકોપ્ટરમાં સવાર થઈને તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસ પહોંચતાની સાથે જ તેમણે માસ્ક ઉતારી દીધું હતુ. જ્યારે વ્હાઈટ હાઉસના ડૉક્ટર સીન કોનલેએ કહ્યું કે ટ્રમ્પ હજુ પણ સંપૂર્ણ રીતે ખતરાની બહાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ