Coronavirus / ટ્રમ્પે અમેરિકાના નાગરિકોને કહ્યું ચિંતા ન કરો, આપણો દેશ જલ્દીથી...

us president donald trump said we are very close to the plan to reopen the country soon

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ દેશને ફરીવાર ખોલવાની યોજનાના બિલકુલ નજીક છે. કોરોના વાયરસના કહેરને ધ્યાને લેતા દેશમાં 30 એપ્રિલ સુધી સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી રાખવા માટે કેટલાક દિશા નિર્દેશ જાહેર કરાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ