નિવેદન / ચીન વિશ્વ માટે ખતરો, સૈન્ય શક્તિ વધારવા માટે અમેરિકાની બૌદ્ધિક સંપદાની કરી ચોરી : ટ્રમ્પ

us president donald trump said china is a threat to the world

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વધતી સૈન્ય શક્તિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ ડાબેરી રાષ્ટ્ર વિશ્વ માટે ખતરો છે. આ સાથે જ તેમણે ચીનને અમેરિકાની બૌદ્ધિક સંપત્તિ ચોરી કરતા રોકતા ન હોવા માટે તેના પુરોગામીઓને પણ દોષી ઠેરવ્યા, જેના દ્વારા તે તેની સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ