બોલિવૂડ / આયુષ્માનની આ ફિલ્મથી પ્રભાવિત થયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, કર્યા વખાણ

US President Donald Trump reacts to Ayushmann Khurranas Shubh Mangal film

આયુષ્માન ખુરાના અને જીતેન્દ્રકુમાર અભિનીત રોમેન્ટિક કોમેડી ગે ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, તેમ જ આ ફિલ્મ તેના સંવેદનશીલ વિષયને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારત પ્રવાસને કારણે ચર્ચામાં રહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફિલ્મના વખાણ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ