અમદાવાદ / ટ્રમ્પની ગાંધી આશ્રમની 15 મિનિટની મુલાકાત માટે તડામાર તૈયારી, પાર્કિંગ માટે વૃક્ષો કાપ્યા

us president Donald trump pm modi visit gandhi ashram ahmedabad

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાત લેવાનાં છે. તેઓ આ દરમિયાન સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. તેઓ 15 મિનિટ સુધી આશ્રમમાં રોકાવાનાં છે. અત્યાર સુધીમાં 5 દેશોના પ્રમુખોએ આશ્રમની મુલાકાત લીધી છે પણ સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા ટ્રમ્પ પહેલા અમેરિકન પ્રમુખ બનશે. ત્યારે આ મુલાકાતને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ