કોરોના વાયરસ / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતમાં આવ્યો સુધારો, આજે મળી શકે છે હોસ્પિટલમાંથી રાહત

us president donald trump medical team says he could be discharged to the white house as early as monday

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેડિકલ ટીમનું કહેવું છે કે રાષ્ટ્રપતિને રેમડેસિવીરનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. તેમની કિડની અને લિવરની પ્રક્રિયા સામાન્ય થઈ છે. મળતી માહિતી અનુસાર સોમવારે એટલે કે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને રજા અપાય તેવી શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ