G-7 Summit / PM મોદીના અંગ્રેજીના ટ્રમ્પે કર્યા વખાણ, આ જોઈને તમને તમારા મિત્રોની યાદ આવશે

US president donald trump jokes with PM modi during the bilateral meeting on kashmir

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોમવારનાં રોજ મીડિયા સામે મુલાકાત થઇ. આ દરમ્યાન જ્યાં બંને દેશોનાં નેતાઓનાં કાશ્મીર જેવાં ગંભીર મુદ્દાઓ પર પોતાની વાતો મૂકી, જ્યાં કેટલીક હાસ્યાત્મક ઘટના પણ જોવાં મળી. એક પત્રકારનાં સવાલ પૂછ્યા બાદ ટ્રમ્પે અચાનક જ મોદીની અંગ્રેજીની પ્રશંસા પણ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ