પ્રવાસ / ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદની મુલાકાતને લઈને કહ્યું, 50થી 70 લાખ લોકો...

us president donald trump ahead of his first state visit look forward to going to india

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે તે મહિનાનાં અંતે થનારા પોતાના ભારત પ્રવાસની રાહ જોઈ રહ્યાં છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ભારત જવાની રાહ જોઈ રહ્યો છું.’ ઉલ્લેખનીય છે કે આના એક દિવસ પહેલા વ્હાઈટ હાઉસમાં તેમણે જાહેરાત કરી હતી કે તે 24-25 ફેબ્રુઆરી ગુજરાતનાં અમદાવાદ અને નવી દિલ્હીનાં પ્રવાસે જશે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘તે (પીએમ મોદી) એ મારા મિત્ર છે. તે એક મહાન માણસ છે.’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ