નિવેદન / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને લઈને ચીન સામે કરી લાલ આંખ, કહ્યું...

US President Donald Trump Again Slams China, Said China Must Be Held Fully Accountable To Spread Coronavirus All Over World

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 13 લાખને પાર પહોંચી ગઇ છે તો બીજી તરફ વિશ્વમાં કોરોના ફેલાવાને લઇને ચીન તમામ દેશોના નિશાના પર છે. આ વચ્ચે ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે દુનિયાને કોરોના મહામારી આપવા માટે ચીને સંપૂર્ણ જવાબદારી લેવી જોઇએ. અમેરિકા કોરોના મહામારીથી પ્રભાવિત દેશોની યાદીમાં ટોચ પર છે.

બ્રેકિંગ ન્યૂઝ