અમેરિકા / ફરી ધણધણ્યું કેપિટોલ હિલ, પહેલા ફાયરિંગ, પછી કાર દ્વારા બે અધિકારીઓને કચડનારો શંકાસ્પદ ઝડપાયો

us-police-have-locked-down-the-us-capitol-after-a-report-of-gunshots-in-the-area-america-firing

અહેવાલો અનુસાર યુએસ સંસદ નજીક એક શંકાસ્પદ કારે બે અધિકારીઓને અડફેટે લઈને કચડી નાખ્યા હતા, જેના પછી ઘાયલ થયેલા અધિકારીઓને હોસ્પિટલ લઈ જવાયા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ