VIRAL / લ્યો બોલો, હવે અમેરિકાની પોલીસમાં થઇ રોબોકોપની એન્ટ્રી

US police force deploys egg-shaped RoboCop robot

આ રોબોકોપ 360 ડિગ્રીએ ઘુમી શકે તેવા એચડી કેમેરાથી આસપાસનું સતત મોનિટરીંગ કરશે. પોલીસ સતત પેટ્રોલીંગ ન કરી શકે તેવા વિસ્તારોમાં આ રોબોકોપ પોલીસનું કામ આસાન કરશે. તે પોતાની જાતે કોઇની પણ સાથે અથડાયા વિના અહીં તહીં ફરી શકે છે. રોબોકોપ વિડીયો શુટીંગનાં ફુટેજ તથા વિવિધ સ્થળોનું સ્કેનીંગ કરીને તે તમામ ડેટા સીધો પોલીસ હેડકવાર્ટર પર મોકલે છે. તેની સામે કોઇ આવે તો એકસકયુઝ મી અને ગુડ ડે ટુ યુ પણ બોલે છે.

બ્રેકિંગ ન્યૂઝ