વિશ્વ / અમેરિકાના કેટલાય નેતાઓએ ખેડૂત આંદોલનનું કર્યું સમર્થન, ભારત સરકારે આપી દીધો આ જવાબ

us parliament members supports farmers protest in india foreign ministry objected and calls it irrelevant

ભારતમાં નવા કૃષિ કાયદાઓને લઈને હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનને વિશ્વનાં ઘણા દેશોથી સમર્થન મળી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ