ના હોય / અમેરિકામાં મળ્યો ખાસ પ્રકારનો અમીબા, આ કારણે માનવ જાતિ માટે હોઈ શકે છે ઘાતક

us on alert over brain eating amoeba after death of six year old

અમેરિકાના ટેક્સાસના તટવર્તી વિસ્તારમાં સરકારી જળપૂર્તિ વ્યવસ્થામાં એેક અલગ પ્રકારનો અમીબા મળ્યો છે. આ અમીબા માણસના મગજમાં ઘૂસી જાય છે અને તેને ખાય છે. તેના કારણે અહીં 6 વર્ષના બાળકનું મોત થયું છે. મોત બાદ તંત્ર સજાગ બન્યું છે. હવે અમીબાની આ નવી પ્રજાતિની તપાસ થઈ રહી છે. આ કારણે ટેક્સાસના 8 શહેરોના લોકોને ચેતવણી આપીને કહેવાયું છે કે તેઓ ઘરમાં આવનારા પાણીનો ઉપયોગ ન કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ