નિર્ણય / આ સરકારે કરી મોટી જાહેરાત, અહીં કોરોનાની રસીના ડોઝ મફત આપવામાં આવશે

us officials say coronavirus vaccine will be free for all citizens

કોરોના વાયરસથી સૌથી વધારે પીડિત અમેરિકનોને સરકાર તરફથી રાહત મળવા જઈ રહી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે સરકાર તરફથી તેમને મફતમાં કોરોનાની રસી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ