કોરોના સંકટ / ભારતનો ઉપકાર ભૂલ્યું અમેરિકા! કોરોના વેક્સિન બનાવવાનો કાચો માલ નહીં આપે, આપ્યો આવો જવાબ

us no export covid 19 vaccine raw materials india

અમેરિકાએ એકવાર ફરી ભારતમાં કોવિડ વેક્સિન નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધો હટાવવાનો ઇન્કાર કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ