Coronavirus / અમેરિકા બેબાકળુઃ અહીં કોરોનાએ 24 કલાકમાં 1325 નો ભોગ લીધો, જ્યારે 30820 નવા કેસ નોંધાયા

us new york coronavirus deaths top 10000 johns hopkins tracker

અમેરિકામાં કોરોનાનો આંકડા સતત વધી રહ્યો છે. જો બુધવાર સુધીમાં તેનો આંક 4 લાખે પહોંચી જાય તો નવાઈ નહી. અમેરિકા પણ આ આંકડા અને કહેરથી હચમચી ગયુ છે. જેને પગલે ભારત- અમેરિકાની મિત્રતાના ગુણગાન કરતા તેમજ નરેન્દ્ર મોદીને પરમ મિત્ર ગણતા ડ્રમ્પે દવા માટે ધમકી સુદ્ધા આપી દીધી છે. અહીં કોરોનાએ 24 કલાકમાં 1325 નો ભોગ લીધો છે જ્યારે 30820 નવા કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ