USA / અમેરિકામાં ફરી બાયડનની બલ્લે-બલ્લે? મિડ ટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પની ટક્કર પણ જુઓ કોને મળી રહી છે લીડ

us midterm elections democratic party keep control on senate for 2 more years

નેવાદામાં સીનેટર કેથરીન કોર્ટેજ મેસ્ટોની જીતની સાથે જ 100 સદસ્યતાવાળી સીનેટમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે 50 સીટો થઇ ગઇ છે જે બહૂમતી છે. મેસ્ટોની જીત રિપબ્લીક પાર્ટી માટે મોટો ઝટકો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ