World / અમેરિકા પહોંચવાના અભરખા; મેક્સિકોની આ અધધ લાંબી ટનલ સીધી અમેરિકા પહોંચાડે છે

us mexico longest border tunnel discovered by us officials

અમેરિકાના સત્તાધીશોએ હાલમાં જણાવ્યું હતું કે તેમને દેશની દક્ષિણ પશ્ચિમ સરહદે મેક્સિકોના તિહુઆના શહેરથી શરુ કરીને 1.3 કિમી લાંબી ટનલ મળી આવી છે જે સોંસરવી કેલિફોર્નિયાના સેન ડિયેગો શહેરમાં ખુલે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ