મોટા સમાચાર / અમેરિકામાં પણ ફાઈઝરની રસીનો ઈમરજન્સી ઉપયોગ માટે માર્ગ મોકળો, એક્સપર્ટ પેનલે આપ્યું ગ્રીન સિગ્નલ

us medical experts recommend authorisation of pfizer biontech coronavirus vaccine

બ્રિટન બાદ હવે અમેરિકાએ પણ ફાઈઝર બાયોએનટેક કોરોનાની રસીને મંજૂરી આપી શકે છે. અમેરિકન સરકારના એક સલાહકાર પેનલે ફાઈઝર- બાયોએનટેક કોરોના રસીની ઇમરજન્સી પરવાનગીની વકીલાત કરી છે. પેનલે કહ્યું કે રસીના શક્ય લાભ તેના જોખમને ઓછું કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ