Texas / પાકિસ્તાની કેદીને છોડાવવા માટે અમેરિકામાં પ્રાર્થનાસ્થળમાં ઘૂસીને લોકોને બંધક બનાવવામાં આવ્યા

us Man takes hostages at synagogue in texas demands prisoner be freed

અમેરિકાના ટેક્સાસમાં એક સિનાગોગમાં એટલે કે યહૂદી ઉપાસનાગૃહમાં ચાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. અને એક પાકિસ્તાની કેદીને છોડી મૂકવાની માંગ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ