જમ્મૂ કાશ્મીર / અમેરિકાએ પાકિસ્તાનને આપી સલાહ, કહ્યું ભારત વિરુદ્ધ બદલાની કાર્યવાહીથી દૂર રહો

us lawmakers says pakistan should avoid retaliatory aggression against india on jammu kashmir issue

અમેરિકાના બે પ્રભાવશાળી ડેમોક્રેટિક સાંસદોએ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ 'બદલાની ભાવનાથી કોઇપણ કાર્યવાહી' કરવાથી બચવા અને પાકિસ્તાનમાં આંતકી સમૂહો વિરુદ્ધ 'ઠોસ કાર્યવાહી' કરવા કહ્યું છે. પાકિસ્કતાને જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાના ભારતના પગલાને 'એકતરફી અને ગેરકાનૂની' બતાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ