ચિંતાજનક / અમેરિકાના રાષ્ટ્રપતિને ઝેરનું પાર્સલ મોકલવામાં આવ્યું, પણ તેમના સુધી પહોંચે તે પહેલા આ રીતે પકડાયુ

us law enforcient officals intercepted package containing ricin poison sent to donald trump

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે ઝેર ભરેલું પાર્સલ ત્યાની પોલીસના હાથમાં લાગ્યું છે. ખાસ વાત એ છે કે આ શંકાસ્પદ પાર્સલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામથી મોકલવામાં આવ્યું હતુ આ પેકેજમાં રિસિન નામનું ઝેર હોવાની શંકાના પગલે 2-2 વાર તપાસ કરવામાં આવી છે. અમેરિકન ન્યૂઝ ચેનલે શનિવારે પોલીસ અધિકારીઓના હવાલાથી આ સમાચાર આપ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ