ઓર્ડર / ટિકટોકને એપ સ્ટોરમાં બેન કરવાના રાષ્ટ્રપતિનાં આદેશ પર કોર્ટે આપ્યો સ્ટે, કહ્યું કે...

us judge blocks us president donald trump order barring tiktok from mobile app stores

અમેરિકાના વોશિંગ્ટનમાં મોડી રાત્રે સંઘીય ન્યાયાલયના જજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીની એપ ટિકટોક એપ સ્ટોરને બેન કરવાના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાણકારી સમાચાર એજન્સી એએનઆઈએ અમેરિકન મીડિયાના હવાલાથી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ