Coronavirus / રિપોર્ટથી ચીનની ખૂલી ગઈ પોલ, શું આ સ્વાર્થને કારણે વિશ્વથી કોરોના મહામારી છુપાવી રાખી?

us intelligence warned about coronavirus in late November for its cataclysmic contagion claims abc news

ચીનના જે વુહાન શહેરથી આખી દુનિયામાં કોરોના વાયરસ મહામારી ફેલાઇ, હવે ત્યાં સ્થિતિ સામાન્ય બની ગઇ છે. હવે કોરોના વાયરસ ચીનને છોડીને બાકીની દુનિયા પર કહેર વરસાવી રહ્યો છે. ચીને દુનિયાને ઘણા લાંબા સમય સુધી આ ખતરનાક વાયરસને લઇને અંધારામાં રાખી.

બ્રેકિંગ ન્યૂઝ