ડિફેન્સ સિસ્ટમ / રશિયન S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા સામે ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી

US: India's buying of S-400 from Russia will have serious implications on defence ties

રશિયાની  લાંબા અંતરની એસ-૪૦૦ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ ચીને પણ ગઈ સાલ ખરીદી લીધી હતી અને જુલાઈમાં તેની ડિલિવરી પણ થઈ ગઈ છે. ચીન અને રશિયા વચ્ચે ૨૦૧૪માં આ લાંબા અંતરની એસ-૪૦૦ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ માટે ત્રણ અબજ ડોલરમાં ડીલ થઈ હતી. ભારતે આ સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે ઓક્ટોબર-૨૦૧૮માં રૂ. ૪૦,૦૦૦ કરોડનો સોદો કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ