નિવેદન / ટેરિફ વિવાદ વચ્ચે USએ કહ્યું ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા કરી રહ્યા છીએ મહેનત

us india economy mike pompeo indian growth

ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મગંળવારે કહ્યું કે ભારતને તેની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ટ્રમ્પ પ્રશાસન 'સખત મહેનત' કરી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ