એલર્ટ / અમેરિકામાં દરિયાઈ વાવાઝોડા હન્નાનો ખતરો, હવામાનના એલર્ટ બાદ લોકોમાં ફેલાયો ભય

US Hurricane Hanna Storm To Hit Texas Coast Today,Alert Issued

અમેરિકામાં ઉષ્ણ કટિબંધીય ચક્રાવાત હન્ના આજે વિકરાળ સ્વરૂપ લઈ ચૂક્યું છે. તે ભારતીય સમયાનુસાર આજે સવારે ટેક્સાસના દરિયાકિનારે ટકરાશે. ઉલ્લેખનીય છે કે મિયામીની આસપાસ આ ભારે તબાહી સર્જી શકે છે. જેના કારણે ઉંચા મોજા ઉછળવાની પણ શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના એલર્ટથી દરિયાકિનારાની પાસે રહેનારા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ