તપાસ / અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયાનો પ્રારંભ

US House begins Donald Trump impeachment inquiry

અમેરિકન કોંગ્રેસ (સંસદ)એ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ)ની વિધિવત્ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટે‌િટવ્ઝ (પ્રતિનિધિ સભા)નાં સ્પીકર નેન્સી પેલોસીએ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો આરોપ છે કે તેમણે પોતાના રાજકીય હરીફને ખતમ કરવા માટે વિદેશી મદદ લીધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ